અંદરથી મજબૂત:
ક્યારેક વસ્તુઓ આપણી ઇચ્છા મુજબ નથી થતી, અને જીવન મુશ્કેલ લાગે છે. મનમંજરીમાં, આપણે નિરીક્ષણ કરીએ છીએ, તેના પર વિચાર કરીએ છીએ, અને ત્યારબાદ વિકલ્પો સમજીને પસંદ કરીએ છીએ. આપણે મુશ્કેલ સમયમાંથી નીકળવા માટે નાના- મોટા રસ્તાઓ શોધીએ છીએ, ભલે તે મુશ્કેલ હોય.